
Vadodara: Shivansh Case; SIT formed for further investigation of case | હવે પછી શિવાંશનું કોણ?
#Gujarat #LatestNews #TopUpdates
ગુજરાતને સૌથી વધારે મુંઝવી રહેલો સવાલ! હવે પછી શિવાંશનું કોણ, કોની પાસે રહેશે શિવાંશ? આ રહ્યો જવાબ
ગુજરાતમાં બહુ ગાઝેલા શિવાંશ કેસ જાણે કોઇ થ્રિલર રાઇડ હોય તેમ એક પછી એક ચોંકાવનારા વળાંકો આવ્યા હતા. આખરે સમગ્ર કેસ પરથી પરદો ઉચકાયો ત્યારે સમગ્ર ગુજરાત દિગમુઢ બની ગયું હતું. હાલ શિવાંશની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે શિવાંશના પિતા હવે જેલમાં જાય તે નક્કી છે તેવામાં શિવાંશનું કોણ તે એક મોટો સવાલ થાય છે. આ અંગે કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો શિવાંશના ડિએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarat
0 Comments