9 Stars That Appeared In US Sky Were Aliens??? | Alien Ship | Galaxy |

9 Stars That Appeared In US Sky Were Aliens??? | Alien Ship | Galaxy |

USના આકાશમાં દેખાયેલા એ 9 તારા એલિયન હતાં! આકાર-કલર હતાં જૂદાં!

વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું કે એ 9 તારા એલિયન હોઈ શકે:દેખાયા પછી અડધા કલાકની અંદર ગાયબ થઈ ગયા 9 તારા, સૌથી મોડર્ન ટેક્નોલોજીથી ટેસ્ટ કર્યા પછી પણ ખબર ન પડી કે ક્યાં ગયા | અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી હતી, એમાં એક અત્યંત ચોંકાવનારી વાત નજરે પડે છે. એ તસવીરોમાંથી એકમાં 9 અજીબ તારા જોવા મળે છે, પરંતુ માત્ર અડધા કલાક પછી જ તસવીરમાં તમામ 9 તારા ગાયબ થઈ ગયા છે. આ તસવીરો 12 એપ્રિલ 1950ની છે, પરંતુ એના પર હવે વિજ્ઞાનીઓનું ધ્યાન ગયું છે.

9 Stars That Appeared In US Sky Were Aliens??? | Alien Ship | Galaxy |

9 Stars Disappeared Within Half An Hour After Appearing, Even After Testing With The Most Modern Technology Did Not Know Where |

#stars #galaxy #alien #alienship #us

For instant updates follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: www.theloksatta.com

For advertisements e-mail us at: theloksatta@gmail.com

The LoksattaGujarati Newsgujarat today

Post a Comment

0 Comments